Aapnu Gujarat
Uncategorized

આંબલિયાળઆનાં ભરત ગોહિલ મર્ડર કેસનો આરોપી ઝડપાયો

આખરે ગુન્હાનો મુખ્ય આરોપી દેવાયત જોટવા પોલીસના હાથે ઝડપાયો. મુંબઇના ખાંડીવલી ટૉલનાકા નજીક થી મુંબઈ ક્રાઇમ બ્રાંચ અને ગીર સોમનાથ પોલીસે ઝડપી લીધો. પોલીસને મળી મોટી સફળતા આરોપીને પકડવા ગીર સોમનાથ જિલ્લા પોલીસની સાથે મુંબઈ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમની મદદ લેવાઈ હતી. મૃતક યુવકનાં પરિવાર દ્વારા આરોપી પકડાય ત્યારબાદ જ મૃતદેહ સ્વીકારવાની કરી હતી માંગ. મૃતક યુવકને ગાડીનાં પૈસાની લેતીદેતી બાબતે ગાડી તેમજ તેને સળગાવી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક ( પ્રભાસપાટણ)

Related posts

અહમદપુર માંડવી ચેકપોસ્ટ ઉપર એસ.ટી ડ્રાઇવર ની 38 દારૂની બોટલ સાથે કરી ધરપકડ

aapnugujarat

સુરતમાં લુંટારુઓ થયા બેખોફ

editor

જુહાપુરાનો કુખ્યાત નઝીર વોરા ઝડપાયો

editor

Leave a Comment

UA-96247877-1