Aapnu Gujarat
ગુજરાત

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે દિલ્હી ખાતે શ્રી અરૂણ જેટલી દ્વારા બોલાવાયેલી બેઠકમાં ભાગ લીધો

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આજરોજ દિલ્હી ખાતે કેન્દ્રીય નાણાંમંત્રી શ્રી અરૂણ જેટલીએ બોલાવેલી બેઠકમાં આગામી કેન્દ્રીય બજેટ માટે ગુજરાતને રજૂઆતો કરી હતી. શ્રી અરૂણ જેટલીએ દિલ્હી ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, આસામના મુખ્યમંત્રી, બિહારના નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રીની એક બેઠક બોલાવી હતી, જેમાં આગામી કેન્દ્રીય બજેટ અંગે તેમજ જી.એસ.ટી. બાબત ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી નીતિનભાઇ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં જી.એસ.ટી.ની અમલવારી સારી રીતે થઇ રહી છે, રાજ્યની આવક જળવાઇ રહે અને કોઇ વેપારીને કનડગત ન થાય તે માટે ઇ-વે બીલનો તબક્કાવાર અમલ કરવામાં આવશે.

Related posts

વાસણામાં વોટર ડ્રેઇન માટે કરોડોનું કામ ખોરવાયું

aapnugujarat

गांधीधाम-भागलपुर के बीच ग्रीष्मकालीन विशेष ट्रेन

aapnugujarat

વિદ્યાર્થીઓ માટે ખાસ યોજના જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1