Aapnu Gujarat
ગુજરાત

બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ભંગાણથી ખેડૂતો પરેશાન

ક્યારેક નર્મદાની કેનાલમાં ભંગાણ પડવાથી તો ક્યારેક વારંવાર પડતા ભંગાણના કારણે નર્મદાના પાણીનો જથ્થો બંધ કરી દેવાથી ખેડૂતોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. બનાસકાંઠા અને તાપી જિલ્લામાં આવી જ સ્થિતીનું નિર્માણ થયું છે. તાપી અને બનાસકાંઠા જિલ્લામાં બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં પડેલા ભંગાણના રિપેરીંગ કામ માટે તંત્રએ કેનાલમાં પાણી નહીં છોડવાનો નિર્ણય કર્યો છે. જેને કારણે ૨૫ તારીખથી ૫ જાન્યુઆરી સુધી પાણી ન મળતાં ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે તો તાપીમાં પણ ૨૦ ડિસેમ્બરથી ૮ ફેબ્રુઆરી સુધી કેનાલની સાફસફાઇ અને મરામતના કારણે નહેર બંધ રહેવાની છે. જેના કારણે વ્યારા સહિતના ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

Related posts

ભાજપના રાજમાં ખુલ્લેઆમ ગેરકાયદે ભ્રષ્ટાચાર ચાલે છે : સુરેશ મહેતા, પીયુસીએલના ગૌતમ ઠાકર

aapnugujarat

કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીમાં અન્યાયના મુદ્દે ભારે આક્રોશ

aapnugujarat

अहमदाबाद रेलवे स्टेशन पर आने वाले यात्रियों को कोरोना टेस्ट के बाद शहर में मिलेगी एंट्री

editor

Leave a Comment

UA-96247877-1