Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આગામી વર્ષે ૮ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થશે

આગામી વર્ષે દેશમાં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઇ રહી છે તેમાં કર્ણાટક ઉપરાંત ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડની સાથે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમ વિધાનસભાનો પણ સમાવેશ થાય છે. ગુજરાત અને હિમાચલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા ભાજપને મળેલી બહુમતિ બાદ અને વર્ષ ૨૦૧૯માં આવી રહેલી લોકસભાની ચૂંટણી અગાઉ આગામી વર્ષે યોજાનારી આ તમામ વિધાનસભાની ચૂંટણી માટે વિપક્ષ કોંગ્રેસની સાથે ભાજપનો પણ લિટમટટેસ્ટ સાબિત થશે. કેમ કે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવશે તે અગાઉ આ તમામ રાજ્યોમાં ભાજપ કેવું પ્રદર્શન કરે છે તેના ઉપર વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીના પરિણામ ઉપર તમામ દારોમદાર રહેશે.

Related posts

દિલ્હીમાં પ્રદૂષણ ભયજનક સ્તરે

editor

વિશ્વના ટોચના ૨૫ પ્રિય ફરવાલાયક સ્થળોમાં દિલ્હી-જયપુરનો સમાવેશ

editor

ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા કેસને લઈ દિલ્હી, કર્ણાટક અને કેરળમાં દરોડા

editor

Leave a Comment

UA-96247877-1