Aapnu Gujarat
ગુજરાત

૧૪ ડિસેમ્બરે ચૂંટણીના દિવસે રજા ન મળવાની ફરિયાદ કરવા માટે સાત જિલ્લામાં અધિકારી નિમાયા

બીજા તબક્કાની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી તા.૧૪/૧૨/૨૦૧૭ ગુરુવારે યોજાનાર છે. સરકારશ્રીના હુકમ મુજબ તા.૬/૧૨/૧૭ના દફતરી હુકમ મુજબ મતદાનના દિવસે ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ-૧૯૪૮ની કલમ ૧૮(૧) (બ) (ક) હેઠળ શ્રમયોગીઓ મતદાન કરી શકે અને મતદાન કરવા જવા દેવા અંગે પરવાનગી ન મળે તો તે અંગેની ફરિયાદ બાબતે દરેક જિલ્લામાં નોડલ ઓફિસરની નિમણૂક કરી કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યા છે. તો આ અંગેની કોઇ ફરિયાદ હોય તો (૧) વડોદરા જિલ્લા માટે શ્રી એમ.જે.સોની, ફોન નં. ૦૨૬૫-૨૪૨૪૫૭૬/ ૦૨૬૫-૨૪૩૭૦૯૨, મો. નં. ૯૮૭૯૨૪૪૪૦૪ (૨) પંચમહાલ/ગોધરા અને (૩) મહિસાગર  જિલ્લા માટે શ્રી એમ.એચ.પટેલ, ફોન નં. ૦૨૬૭૨-૨૪૦૦૦૩, મો. નં. ૯૮૯૮૬૩૨૨૫૭ (૪) દાહોદ જિલ્લા માટે કુ.પી.કે.બારિયા ફોન નં. ૦૨૬૭૩-૨૩૯૨૫૫, મો. નં. ૯૬૮૭૦૦૦૭૦૨ (૫) છોટાઉદેપુર જિલ્લા માટે કુ.એસ.કે.રાઠવા, ફોન નં. ૦૨૬૬૯-૨૩૨૫૩૩ મો. નં. ૯૯૭૮૩૯૧૪૫૬, (૬) આણંદ જિલ્લા માટે શ્રી વાય.જે. ખાંગુડા, ફોન નં. ૦૨૬૯૨- ૨૬૪૨૮૩, મો. નં. ૮૯૮૦૩૨૪૦૬૮ અને (૭) ખેડા/નડિયાદ જિલ્લા માટે શ્રી ડી.આર.પટેલ, ફોન નં. ૦૨૬૮-૨૫૬૧૭૮૭, મો. નં. ૯૯૯૮૯૬૬૧૯૫નો સંપર્ક કરવા વડોદરાના નાયબ શ્રમ આયુક્ત શ્રી જી.એચ.જાનીએ જણાવ્યું છે.

Related posts

હાઇકોર્ટમાં 1.58 લાખ કેસો પેંડિંગ

aapnugujarat

લખપત તાલુકામાં એક મહિનાથી પાણી ન મળતું હોવાનો આક્ષેપ

editor

ભાજપ રાજ્યમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનારો પક્ષ બન્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1