Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લામાં બ્લુ વ્હેલ ગેમ /બ્લુ વ્હેલ ચેલેન્જ પર પ્રતિબંધ

જિલ્લા મેજિસ્ટ્રેટ પી.ભારતીએ તેમની હકુમત હેઠળના વડોદરા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર બ્લુ વ્હેલ ગેમ/બ્લુ વ્હેલ ચેલેન્જ મારફતે ક્યુરેટરના/એડમિનિસ્ટ્રેટરના રોલ પ્લે કરવા, આત્મહત્યા માટે ઇન્ટરનેટના માધ્યમથી દુષ્પ્રેરિત કરવા અથવા આવી ગેમ/કોમ્યુનિકેશનમાં ભાગ લેવા કે તેમાં મદદરૂપ થયા પ્રતિબંધ ફરમાવ્યો છે. કોઇપણ વ્યક્તિ આ ગતિવિધિમાં ભાગ લે તો નજીકના પોલીસ સ્ટેશનમાં મૌખિક કે લેખિત જાણ કરવા જણાવાયુ છે.આ હૂકમનો ભંગ કરનાર કાયદાકીય રીતે શિક્ષાને પાત્ર થશે.

Related posts

આવતીકાલે સવારે ૧૦.૦૦ કલાકે ‘‘શ્રી કમલમ્’’ ખાતે વિસ્તારકશ્રીઓની બેઠક યોજાશે

aapnugujarat

અમદાવાદના પ્રવાસે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા : સમાજ ભવનના ભૂમિપૂજન તથા ઈનામ વિતરણ સમારોહમાં આપશે હાજરી

aapnugujarat

અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા વિશ્વ હિન્દુ પરિષદની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1