Aapnu Gujarat
ગુજરાત

આવતીકાલે સવારે ૧૦.૦૦ કલાકે ‘‘શ્રી કમલમ્’’ ખાતે વિસ્તારકશ્રીઓની બેઠક યોજાશે

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં આવતીકાલે તારીખ ૧૨ જુન, ૨૦૧૯ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ કોબા ખાતે વિસ્તારકશ્રીઓની બેઠક યોજાશે. જેમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા સવિશેષ ઉપસ્થિત રહેશે.

ત્યારબાદ સાંજે ૪.૦૦ કલાકે ભાજપા કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી બાબુભાઇ જેબલીયાની અધ્યક્ષતામાં રાજ્ય સરકારના કૃષિ મહોત્સવ સંદર્ભે કિસાન મોરચાની પ્રદેશ બેઠક યોજાશે. જેમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા, મંત્રીશ્રી આર.સી.ફળદુ તેમજ મોરચાના પ્રદેશ પ્રભારીશ્રી જયંતિભાઇ કવાડીયા સવિશેષ ઉપસ્થિત રહેશે તથા કૃષિ મહોત્સવ બાબતે માર્ગદર્શન આપશે. 

Related posts

શહેરા તાલુકાના ૩૪૨ વિદ્યાર્થીઓને શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષાના પ્રમાણપત્રોનું વિતરણ

editor

વન અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવીનાં હસ્તે ગરૂડેશ્વર તાલુકાનાં કારેલી ગામેથી કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

aapnugujarat

રાહુલ શર્મા હવે ગુજરાતમાં પોતાનો પક્ષ રચીને ચૂંટણી લડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1