Aapnu Gujarat
ગુજરાત

રાજ્ય સરકાર ધ્વારા ડભોઇ નગરપાલિકાને વેરો લેવાની સત્તા સોપાઇ

રાજ્ય સરકાર ધ્વારા ડભોઇ નગરપાલિકાને ગુજરાત રાજ્ય વ્યવસાય વેપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ ૧૯૭૬ સંસ્થાઓના એનરોલમેન્ટ સર્ટીફીકેટ(ઇ.સી.) હેઠળ પ્રોફેશનલ ટેક્ષ (વ્યવસાય વેરો) વસૂલ લેવાની સત્તા આપવામાં આવી છે. આથી તમામ સંસ્થાઓએ વ્યક્તિઓએ તેઓના ભરવાપાત્ર વેરો ડભોઇ નગર પાલિકાની ગુમાસ્તાધારા શાખામાં ૨૦૧૭-૧૮ સુધીનો વેરો ઓફીસના લેવડ દેવડના સમય દરમિયાન તા. ૩૦/૦૯/૨૦૧૭ પહેલા રોકડેથી અથવા મુખ્ય અધિકારી ડભોઇ નગરપાલિકાના નામનો એકાઉન્ટ પેઇ ઓન્લી કરેલો ચેક જમા કરાવવા જણાવાયુ. જેની એનરોલમેટ સર્ટીફીકેટ (ઇ.સી.)સંસ્થાઓ તેમજ કરદાતા વ્યક્તિઓને નોંધ લેવા જણાવાયું. વેરા ભરવા આવે ત્યારે જુની પંહોચ અને એનરોલમેન્ટ નંબર અવશ્ય સાથે લાવવા જણાવાયુ છે.

Related posts

नरोडा दहेगाम रोड पर स्थित विठ्ठल सिटी फ्लेट के डायरेक्टर और उनकी पत्नी के विरूद्ध में धोखाधड़ी की शिकायत दर्ज हुई

aapnugujarat

તા. ૧૯ એપ્રિલનાં રોજ અમદાવાદ ખાતે રાજપુત યુવા મેગા પરિચય મિલન કાર્યક્રમ યોજાશે

aapnugujarat

કોંગ્રેસે લોકોને મફતનું લેવાની આદત પાડી : મનોહરલાલ ખટ્ટર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1