Aapnu Gujarat
Uncategorized

ખેલમહાકુંભ-૨૦૧૭ ઝોન કક્ષા સ્પર્ધા રાજકોટ જિલ્લાની એથ્લેટીકસ સ્પર્ધા ૨૯મી ઓગષ્ટથી શરૂ

રાજય સરકારના ગુજરાતમાં વ્યાપ્ત રમતવીરોને પ્રોતસાહિત કરવાના હેતુથી શરૂ કરાયેલ ખેલ મહાકુંભ -૨૦૧૭ અનવયે ઝોન કક્ષાની એથ્લેટીકસની સ્પર્ધાનો પ્રારંભ આગામી તા. ૨૯મી ઓગષ્ટથી થનાર છે જેમાં ઝોન -૧ અને ૨ તમામ એજ ગ્રુપ ભાઇઓે માટે ૨૯મી ઓગષ્ટના રોજ સવારે ૮-૦૦ કલાકે, ઝોન -૧ અને ૨ તમામ એજ ગ્રુપ બહેનો માટે ૨૯મી ઓગષ્ટના રોજ સવારે ૧૦-૦૦ કલાકે, ઝોન -૩ તમામ એજ ગ્રુપ ભાઇઓે માટે ૩૦મી ઓગષ્ટના રોજ સવારે ૮-૦૦ કલાકે, ઝોન -૩ તમામ એજ ગ્રુપ બહેનો  માટે ૩૦મી ઓગષ્ટના રોજ સવારે ૧૦-૦૦ કલાકે, ઝોન -૪ તમામ એજ ગ્રુપ ભાઇઓે માટે ૩૧મી ઓગષ્ટના રોજ સવારે ૮-૦૦ કલાકે, ઝોન -૪ તમામ એજ ગ્રુપ બહેનો માટે ૩૧મી ઓગષ્ટના રોજ સવારે ૧૦-૦૦ કલાકે, ઝોન -૫ તમામ એજ ગ્રુપ ભાઇઓે માટે ૧ લી સપ્ટેમ્બરના રોજ સવારે ૮-૦૦ કલાકે, ઝોન -૫ તમામ એજ ગ્રુપ બહેનો માટે ૧ લી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦-૦૦ કલાકે, ઝોન -૬ તમામ એજ ગ્રુપ ભાઇઓે માટે ૪ થી  સપ્ટેમ્બરના રોજ સવારે ૮-૦૦ કલાકે, ઝોન -૬ તમામ એજ ગ્રુપ બહેનો માટે ૪ થી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦-૦૦ કલાકે,  ઝોન -૭ અને ૮ તમામ એજ ગ્રુપ ભાઇઓે માટે ૫ મી સપ્ટેમ્બરના રોજ સવારે ૮-૦૦ કલાકે, ઝોન -૭ અને ૮ ના તમામ એજ ગ્રુપ બહેનો માટે ૫ મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦-૦૦ કલાકે યોજાશે. આ તમામ સ્પર્ધાઓરાજકોટ ખાતે આવેલ રેસકોર્ષના એથ્લેટીકસ મેદાન પર યોજાશે જેના કન્વીનર શ્રી ધનશ્યામસિંહ  ઝાલા તથા સહ કન્વીનર શ્રીમયુરભાઇ પરમાર રહેશે. જેની તમામ ખેલાડીઓએ નોંધ લેવા જિલ્લા રમતગમત અધિકારીશ્રી રાજકોટ શહેર ની યાદીમાં જણાવાયું છે.

Related posts

સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નીમીતે રાત્રીના જ્યોત પૂજન,મહાપુજા અને આરતી કરી ભક્તો શિવક્રુપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા

aapnugujarat

WTO ने 2019 के लिए वैश्विक व्यापार वृद्धि अनुमान को कम कर 1.2% किया

aapnugujarat

શહજાદના બહાને કોંગ્રેસ પર નરેન્દ્ર મોદીના આકરા પ્રહાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1