Aapnu Gujarat
Uncategorized

મોરબી જિલ્‍લામાં વિદ્યાર્થીનીઓના ટયુશન કલાસિસ માટે નિયત કરાયેલ સમય

 મોરબી જિલ્‍લા વિસ્‍તારમાં વહેલી સવારના શરૂ થતા ટયુશન કલાસીસમાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ અભ્‍યાસ કરવા જાય છે. જેથી જાહેર સલામતી તેમજ વીદ્યાર્થી/વિદ્યાર્થીનિઓના હિતમાં અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ શ્રી આર.એમ. ડામોરે સમગ્ર મોરબી જિલ્‍લાના વિસ્‍તારમાં ૨૪/૦૯/૨૦૧૪ સુધી સવારના કલાક ૭-૦૦ વાગ્‍યા પહેલા તથા સાંજના કલાક ૮-૦૦ બાદ વિદ્યાર્થીનીઓ (Girl Student)ના શૈક્ષણિક ટયુશન કલાસીસ તથા શાળાઓ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ હુકમ (Boys Student)ને લાગુ પડતો નથી. આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત શિક્ષાને પાત્ર થશે.

Related posts

સંઘના સ્વયંસેવકો હવે કોવિડ હોસ્પિટલમાં સેવા આપશે

editor

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને બેઠકનુ આયોજન

editor

કૉંગ્રેસ દ્વારા તાલાળા મુકામે ખેડૂત સંમેલન અને તાલાલાના ધારાસભ્યના કાર્યાલયના ઉદ્દઘાટનનો કાર્યક્રમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1