Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉપેન્દ્ર કુશવાહનું જેડીયુમાંથી રાજીનામું

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મતભેદના અહેવાલો વચ્ચે, ઉપેન્દ્ર કુશવાહા આજે જેડીયુથી અલગ થઈ ગયા છે. ઉપેન્દ્ર કુશવાહાએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં નવી પાર્ટી રાષ્ટ્રીય લોક જનતા દળની રચનાની જાહેરાત કરી હતી. કુશવાહાએ કહ્યું કે, તેઓ આજથી એક નવી રાજકીય ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યા છે. તેમણે જાહેરાત કરી હતી કે, એમએલસી અને જેડીયુ સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યો છું.
તેમને કહ્યું કે, હું ૨ વર્ષ પહેલા જેડીયુમાં જોડાયો હતા. પરંતુ હવે નવી રાજકીય ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છું. ૨૦૦૫ પછી નીતિશ આ વારસાને આગળ ધપાવી રહ્યા હતા. તેમણે શાસનમાં સારી રીતે કામ કર્યું હતું.
તેમણે બિહારને ભયાનક દ્રશ્યમાંથી બહાર કાઢવા માટે તમામ તાકાત લગાવી દીધી હતી. પરંતુ હવે તેમનું પ્રદર્શન ખરાબ થઇ ગયું છે. જો અંતમાં કંઈ સારું ન થાય, તો બધું ખરાબ છે.

Related posts

ત્રાસવાદ સામે જંગમાં સાઉદી ભારત સાથે છે : ક્રાઉન પ્રિન્સ

aapnugujarat

एलओसी पर पांच साल में २,२२५ बार हुआ सीजफायर उल्लंघन

aapnugujarat

ગુજરાતના કેસને લઈને ટિપ્પણી કરતાં સ્વરા ભાસ્કર વિવાદોમાં

editor

Leave a Comment

UA-96247877-1