Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર મનપાના ૨ કર્મીઓ લાંચ લેતા ઝડપાયા

રાજ્ય માં રખડતા ઢોરના ત્રાસને લઇ હાઇકોર્ટે લાલ આખ કરી છે કહેતા હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.
હાઇકોર્ટે આ મામલે તાત્કાલિક ધોરણે પગલાં લેવાનો આદેશ આપ્યો છે ત્યારે હવે રાજ્યમાં રખડતા ઢોરને નહીં પકડવા માટે પણ લાંચ લેવામાં આવતી હોવાનો એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
ACB એ છટકું ગોઠવતા ગાંધીનગર મનપાના ૨ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. એનિમલ કેચર અને ડ્રાઈવર ૧૫ હજારની લાંચ લેતા ઝડપાયા છે. જેથી ACB એ કરાર આધારિત ૨ કર્મીઓની અટકાયત કરી છે. એનિમલ કેચર મનોજકુમાર ઉર્ફે બબલુ ઠાકોર અને ડ્રાઇવર બન્ટી વાઘેલાને છઝ્રમ્ ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે, પશુઓને પકડવા નીકળે ત્યારે અગાઉથી જ ફોન કરીને જાણ કરવા તેઓએ લાંચ માંગી હતી. ફરિયાદ પશુપાલક પાસેથી તેઓએ ૩ હજાર લેખે લાંચ માંગી હતી.

Related posts

हालोल में ७ घंटे में ७ इंच बारिश

aapnugujarat

લુણાવાડા પાસે જંગલમાં વાઘ હોવાની વાતથી તંત્ર દોડતું થયું

aapnugujarat

गुजकोमासोल के चेयरमैन की १७ तारीख को चुनाव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1