Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઇ, દક્ષિણ ગુજરાતના પ્રભારીએ લીધી મુલાકાત

વિધાનસભા ની ચૂંટણી નજીક આવતા જ રાજકારણ ની ગતિવિધિ તેજ બની છે .આજરોજ સુરત ખાતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ના મંત્રી દક્ષિણ ગુજરાત પ્રભારી બી એમ સંદીપ સુરત પધાર્યા હતા અને કાર્યક્રતો સાથે ચૂંટણી ને લઈ અલગ અલગ માહિતી એકત્ર કરી હતી સુરત માં વિધાનસભા ચૂંટણી ની તૈયારીઓ તમામ પક્ષ કરી રહ્યા છે તેવામાં સુરત માં આજરોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી પ્રભારી બી એમ સંદીપ પધાર્યા હતા..અને સુરત ના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા..સુરત ના પુણા ખાતે આવેલા સરદાર ફાર્મ ખાતે મિટિંગ યોજાઈ હતી. સુરત ના રાજકારણ માં મોટા નામ ધરાવતા કોંગ્રેસી કાર્યકર્તા નો.જમાવડો જોવા મળ્યો હતો..વિધાનસભા ની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ ના પ્રભારી દ્વારા ટીકીટ માટે ની મિટિંગ યોજી હોય તેવું લાગી રહ્યું છે..ટીકીટ ઇચ્છુક તમામ કાર્યકર્તાઓ મિટિંગ માં પહોંચ્યા હતા…એસ ટવેન્તિ ફોર ન્યુઝ ચેનલ સાથે ની વાતચીત માં પ્રભારી બી એમ સંદીપે ભાજપ સામે.આકરા પ્રહારો કર્યા હતા.સાથે જ ગુજરાત માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધાર્યા ત્યારે જે ગુજરાત માંથી દ્રગ્સ પકડાયેલું હતું તે મામલે કેમ કાંઈ બોલ્યા નહિ ..સાથે જ જીગ્નેશ મેવાણી ની ધરપકડ બાબતે પણ બોલ્યા હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસ ને ડરાવવા ની ચાલ ભાજપ રમી રહ્યું છે..સાથે જ ભાજપ પર અનેક આકરા પ્રહારો કર્યા હતા…

Related posts

गुजरात मे दिवाली तक नहीं खुलेंगे स्कूल

editor

कांग्रेस पार्टी द्वारा चुनावी घोषणापत्र को लेकर तैयारियां

aapnugujarat

રાજકોટમાં ડેન્ગ્યુ-મેલેરિયાના કેસ વધ્યા, શરદી-ઉધરસના ૨૨૪ દર્દી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1