Aapnu Gujarat
ગુજરાત

પેટ્રાેલ-ડીઝલ અબ કી બાર 100 કે પાર…! રાજ્યના આ ત્રણ શહેરોમાં 100 રુપિયાના ભાવનું પેટ્રોલ

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 8 દિવસમાં 7 વાર વધારો કરવામાં આવ્યોે છે. 7 દિવસમાં પેટ્રાેલની અંદર 4.85 રૂપિયા જ્યારે ડીઝલમાં 4.88 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ધીમે ધીમે આ વધારો જોવા મળી રહ્યાે છે. ત્યારે ગુજરાતના એવા ત્રણ શહેરો છે કે જ્યાે પેટ્રોલ ડીઝલની કિંમતમાં 100 રૂપિયા અથવા તેનાથી વધુ ભાવો છે.

શહેરોમાં વધેલા પેટ્રોલ-ડીઝલના ભાવો અા પ્રમાણે છે

– શહેર – પેટ્રાેલના ભાવ – ડીઝલના ભાવ

અમદાવાદમાં – 99.89, 94.06
(અમદાવાદમાં પ્રીમીયમ પેટ્રાેલ 100થી વધુ)
વડોદરા – 99.56, 93.72
રાજકોટ – 99.65, 93.84
ગાંધીનગર – 100, 94.27
જામનગર – 99.83, 94
જૂનાગઢ – 100.54, 94.73
સૂરત – 99.77, 93.95
ભાનવગર – 101.56, 95.74

પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. હવે રોજ સવાર પડતા આ સમાચાર સામે આવતા લોકોને પણ નવાઈ નથી લાગતી. આઠ દિવસમાં 7 વાર પેટ્રાેલ ડિઝલ માેંઘુ થયું છે. ગઈ કાલની જેમ આજે પણ પેટ્રોલ ડીઝલ વધી રહ્યા છે. આજ સ્થિતિ વચ્ચે હવે 100 ને પાર પેટ્રોલ પહોંચવાને માત્ર થોડો ક ફર્ક અન્ય શહેરોમાં પણ રહ્યો છે.

Related posts

વિરમગામ તાલુકા કરકથલ અને કમીજલા ગામમાં વરસાદથી ચાર મકાનો ઘરાશયી

aapnugujarat

ધોળકામાં ભાજપનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

આજે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી પ્રચારનો અંત આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1