Aapnu Gujarat
National

હવે રોજ સવાર પડતા આ સમાચાર પાક્કા ગણી લો, અઠવાડીયામાં 6 વાર પેટ્રોલ ડિઝલ મોંઘુ થયું, જાણો આજે કેટલા વધ્યા

પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. હવે રોજ સવાર પડતા આ સમાચાર સામે આવતા લોકોને પણ નવાઈ નથી લાગતી . અઠવાડીયામાં 6 વાર પેટ્રાેલ ડિઝલ માેંઘુ થયું છે. ગઈ કાલની જેમ આજે પણ પેટ્રોલ ડીઝલ વધી રહ્યા છે.

ઓઈલ કંપનીઓએ 7 દિવસમાં 6 વાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.પેટ્રોલના ભાવમાં ફરી એકવાર પ્રતિ લિટર 30 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 37 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. 6 વખત 7 દિવસની અંદર ભાવ વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ગઈ કાલે પેટ્રોલમાં 83 પૈસા પેટ્રાેલમાં અને ડિઝલમાં 77 પૈસાનો વધારો ઝિંકાયો હતો ત્યારે આજે ફરી વધારો કરવામાં આવ્યાે છે.

રાજ્યોની ચૂંટણીનાં પરિણામ આવવાની રાહ જોવાઇ રહી શકતી ત્યારે આ પરિણામો આવ્યા બાદ એક પછી એક દિવસે આ સતત વધારો પેટ્રોલ અને ડીઝલની અંદર જોવા મળી રહ્યો છે.
ત્રણ દિવસમાં પેટ્રોલમાં 1.63 પૈસા અને ડિઝલમાં 1.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આમ 6 વાર વધારો કરવામાં આવ્યો છે. 4 રૂપિયાનો વધારો 5 દિવસ બાદ પેટ્રોલમાં ઝીંકાયો છે. પેટ્રાેલમાં નવો ભાવ વધારા સાથે 99.09 રૂપિયા થયો છે જ્યારે ડિઝાલમાં નવો ભાવ 93.40 રૂપિયા થયો છે.

Related posts

ભારતીય દલિત સાહિત્ય અકાદમીનું અધિવેશન યોજાયુ

editor

ગર્ભપાતની સમય સીમા વધારવા અંગેનુ બિલ રાજ્યસભામાં પાસ

editor

કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાનું રાજીનામું

editor

Leave a Comment

UA-96247877-1