Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં ભાજપાનો ઐતિહાસિક વિજય

ભાજપે આજે ઈતિહાસ રચ્યો છે. મનપાના પરિણામ જાહેર થતા ગાંધીનગર મહાનગરપાલિકામાં દિવાળીનો માહોલ છે.ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ૪૪ બેઠકો પર ચુંટણી યોજાઈ હતી.જેમાં આજે પરિણામ જાહેર થતા ગાંધીનગરમાં શ્રાદ્ધમાં દિવાળી જેવો માહોલ છે.૧૦માં પહેલીવાર ભાજપે બહુમતી હાંસિલ કરી છે. ગાંધીનગરમાં ૪૪ માંથી ૪૧ બેઠકો પર ભાજપે ભવ્ય જીત હાંસિલ કરી છે.કોંગ્રેસે ૨ બેઠક પર જીત હાંસિલ કરી છે તેમજ ૧ સીટ પર આપે જીત હાંસિલ કરી છે.આ જીત આમ આદમી પાર્ટી માટે મોટો ફટકો છે.ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી અને ઉત્સવનો માહોલ છે.

Related posts

ગુજરાત બજેટમાં આરોગ્ય-પરિવાર કલ્યાણ માટે ૯૭૫૦ કરોડ

aapnugujarat

‘गुंडागिरी’ के बाद भाजपा विधायक की ‘भाईगिरी’, पीड़िता से कर लिया समाधान

aapnugujarat

વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે તમંચા સાથે શખ્સને ઝડપ્યો

editor

Leave a Comment

UA-96247877-1