Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર ટાવર ચોક પાસેની જર્જરિત દુકાનનું ધાબુ ધરાશાયી

દીગેશ કડિયા , સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ટાવર ચોક પાસે આવેલ દુકાનનું ધાબુ વરસાદના કારણે ધસી પડ્યું હતું આજે વહેલી સવારે ઝરમર વરસતા વરસાદને લઇ ટાવર ચોક પાસે આવેલ દુકાન ના ઉપરના માળનું ધાબુ અચાનક ધસી પડ્યું હતું વર્ષો જૂનું બાંધકામ હોવાને કારણે આ ઘટના ઘટી હતી જોકે સદનસીબે વહેલી સવારે આ ઘટના બનતા જાનહાનિ ટળી હતી હિંમતનગર નગરપાલિકાએ શહેરના જૂના જર્જરિત દુકાનદારોને વારંવાર નોટિસ આપ્યા હોવા છતાં પણ દુકાન માલિકો દ્વારા પોતાની દુકાનનું સમારકામ હાથ ધરતા નથી હિંમતનગર શહેરના ટાવર ચોક પાસે દરરોજ અસંખ્ય લોકો અવરજવર કરતા હોય છે જોકે આ ઘટનામાં જાનમાલને નુકસાન નહી થતા દુર્ઘટના ટળી હતી…

Related posts

જિજ્ઞેશ ભજીયાવાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

aapnugujarat

ભાજપના ‘અડિખમ ગુજરાત’ સામે કોંગ્રેસનો નવો નારો ‘ખુશ રહે ગુજરાત’

aapnugujarat

जेलों में सुरंग का पता लगाने के लिए लगाया जाएगा सेंसर सिस्टम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1