Aapnu Gujarat
ગુજરાત

ભાજપના ‘અડિખમ ગુજરાત’ સામે કોંગ્રેસનો નવો નારો ‘ખુશ રહે ગુજરાત’

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષો આક્રમક રીતે ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. ભાજપે અડિખમ ગુજરાત સાથે ચૂંટણીપ્રચારનું રણશિંગુ ફૂંકી દીધું છે, તો પ્રદેશ હોદ્દેદારોની મિટિંગ બાદ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જાહેરાત કરી કે, ગુજરાત કોંગ્રેસ ‘ખુશ રહે ગુજરાત’ના નવા સ્લોગન સાથે ચૂંટણીપ્રચારમાં ઝંપલાવશે.ભાજપના ‘અડિખમ ગુજરાત’ સામે કોંગ્રેસે નવું સ્લોગન આપ્યું છે. ખુશ રહે ગુજરાતના સ્લોગન સાથે કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઉતરશે. પ્રદેશ હોદ્દેદારોની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. પ્રદેશ હોદ્દેદારોની મિટિંગ બાદ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જાહેરાત કરતાં કહ્યું કે, ‘ખુશ રહે ગુજરાત’ કોંગ્રેસનો નવો નારો છે.

Related posts

૫૦૦૦ કરોડની ઉપજો ટેકાના ભાવે લેવાઈ : રૂપાણી

aapnugujarat

प्लेन हाईजैक करने की धमकीभरे पत्र मामले में सल्ला को रिमांड पर लेने की मांग कोर्टने अस्वीकार की

aapnugujarat

વડોદરા APMCમાં ભાજપના ૧૨ ઉમેદવારો બિનહરીફ

editor

Leave a Comment

UA-96247877-1