Aapnu Gujarat
ગુજરાત

વડોદરા APMCમાં ભાજપના ૧૨ ઉમેદવારો બિનહરીફ

આગામી 17 સપ્ટેમ્બરે વડોદરા APMCની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વડોદરા APMCની ચૂંટણી પહેલા ભાજપાના 12 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. શેલેષ પટેલના સમર્થન સાથે ખેડૂત વિભાગમાં સૌથી વધુ 10 ઉમેદવારો બિનહરીફ થયા છે. ભાજપના તમામ 12 ઉમેદવારો બિનહરીફ જાહેર સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં પણ પક્ષનો મેન્ડેટ આપવાની પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા જાહેરાત કરવામાં આવી. વડોદરા APMC ની આ પહેલી ચૂંટણી જાહેર થઇ છે. સહકારી ક્ષેત્રની આ ચૂંટણીમાં સૌ પ્રથમ વખત ભાજપ દ્વારા 12 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા અને આ તમામ 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. મેન્ડેટની પ્રથાથી BJP ને ફાયદો થયો છે.

Related posts

ट्रेन में सामान उतारने बहाने ३० तोला के आभूषण की चोरी

aapnugujarat

આઈપીએલ સટ્ટાકાંડમાં ઝડપાયેલા જેપી સિંહની ધરપકડ પૂર્વેની મંજૂરી કયાં સુધીમાં લાવશો : ગુજરાત હાઈકોર્ટનો સીબીઆઈને પ્રશ્ન

aapnugujarat

હિંમતનગર સિવિલમાં ગંદકીનું સામ્રાજ્ય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1