Aapnu Gujarat
રમતગમત

કેપ્ટન કૂલના ટવીટરથી હટ્યુ બ્લુ ટીક

ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના ટ્વીટર એકાઉન્ટ પર થી બ્લુ ટીક હટી ગઈ છે.ધોની ટ્વીટર પર એક્ટીવ ન હોવાનું એક કારણ છે.છેલ્લું ટ્વીટ આઠ જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું.ટ્વીટર પર ધોનીના ૮.૨ લાખ ફોલોવર્સ હતા.જો છ મહિના સુધી એકાઉન્ટ નિષ્ક્રિય રહે તો પણ બ્લુ ટીક હટી શકે છે.મહેન્દ્ર સિંહ ધોની ભલે ટ્વીટર પર એક્ટીવ નહોતા પરંતુ કેપ્ટન કુલ હમેશા સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.

Related posts

जीतने के लिए दिल दुखाने वाली बातें कहनी होती है :कोहली

aapnugujarat

PCA Award : Ben Stokes selected best cricketer of the year

aapnugujarat

एटीपी रैंकिंग : नोवाक जोकोविच शीर्ष स्थान पर बरकरार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1