Aapnu Gujarat
રમતગમત

ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઈતિહાસ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા હોકી ટીમે વર્લ્ડ નંબર-૪ ઓસ્ટ્રેલીયાને માત આપી છે. ટીમ ઓલિમ્પિકની સેમીફાઇનલમાં એન્ટ્રી મારી છે. ભારતે ત્રણ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં 1-0થી હરાવ્યું હતું.ભારતની ગુરજીત કૌરે ૧-૦ ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી.પ્રથમ વખત ભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિકની સેમીફાઈનલ રમતી જોવા મળશે.  

Related posts

हॉकी: टिकटों से मिलने वाला पैसा ओड़िशा सरकार को दान करेगा हॉकी इंडिया

aapnugujarat

BCCI टीम के कार्यभार सम्भालते ही COA काम बंद कर देगा : SC

aapnugujarat

પ્રતિબંધને કારણે ગેમમાંથી બ્રેક મળ્યો, ઘણું શીખવા મળ્યુંઃ હાર્દિક પંડ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1