Aapnu Gujarat
ગુજરાત

વિદેશી દારુ તથા પીસ્ટલ સાથે શખ્સ ઝડપાયો

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા પંથકમાં ગેરકાયદેસર અને અસામાજીક પ્રવૃતિ પર લગામ કસવા જરુરી છે ત્યારે અહિ ઝગડા, લુંટ, દારૂની હેરફેર જેવી બાબતો સામાન્ય બનતા હવે કાયદો અને વ્યવસ્થા સામે સવાલ પણ ઉભા થઇ રહ્યા છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકાનાં સોલડી ગામે રહેતા લાલજીભાઇ સવજીભાઇ પાટીયા નામના શખ્સ પાસે કારમાંથી 240 નંગ વિદેશી બોટલ સાથે એક ગેરકાયદેસર પીસ્ટલ પણ મળી હતી. જેથી સ્થાનિક પોલીસ દ્વારા આ શખ્સને ઝડપી લઇ વિદેશી દારૂના હેરફેર સહિત ગેરકાયદેસર હથિયારના ગુન્હાની ફરીયાદ દાખલ કરી કાયઁવાહી હાથ ધરી છે.

Related posts

अहमदाबाद शहर रथयात्रा को लेकर छावनी में बदला

aapnugujarat

જન આશીર્વાદ યાત્રાનો આજથી પ્રારંભ

editor

ઘોર બેદરકારીના કારણે હેરીટેજ સીટીનું સપનુ રોળાયુંઃકોંગ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1