Aapnu Gujarat
ગુજરાત

વિજાપુર તાલુકા/શહેર ભાજપ કારોબારીની પ્રત્યક્ષ બેઠક યોજાઈ

મહેશ આસોડિયા , વિજાપુર

વિજાપુર તાલુકા/શહેર મંડલ ભાજપ કારોબારીની પ્રત્યક્ષ બેઠક વસાઈ ગામે વૃદ્ધાશ્રમ હોલમાં યોજવામાં આવી જેમા જીલ્લા પ્રભારી શ્રી કનુભાઇ પટેલ સાહેબ,જિલ્લા મહામંત્રી શૈલેષભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઇ પટેલ,તાલુકા પ્રભારી જસુભાઈ, શહેર પ્રભારી રમેશભાઈ,જિલ્લાના હોદ્દેદારો અને કારોબારી સભ્યો, જીલ્લા મોરચાના હોદ્દેદારો, તાલુકા પ્ર મુખ રાજુભાઇ/શહેરના પ્રમુખ સંજયભાઈ/મહામંત્રી અને હોદ્દેદારો અને કા. સભ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, તા.પં/ન.પા -પ્રમુખ, ઉ.પ્રમુખ,સદસ્યો, ન.પા. કૉર્પૉરેટર,અન્ય મહાનુભાવો ,કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Related posts

અમદુપુરા વિસ્તારમાં એકસપાયરી ડેટનો ૨૦૦ કિલો મસાલો જપ્ત કરાયા

aapnugujarat

અમદાવાદમાં ડૉ. બાબાસાહેબની ૧૪મીએ ભવ્ય રથયાત્રા

aapnugujarat

બોડેલી ખત્રી વિદ્યાલય અને એમ ડી આઈ સ્કૂલ ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1