Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમાંથી પિસ્ટલ-કાર્ટીસ સાથે ત્રણ ઝડપાયા

સુરેશ ત્રિવેદી, ભાવનગર

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર ભરતનગર પોલીસે પૂર્વ બાતમીને આધારે ફુલઝરીયા હનુમાનજી મંદિરથી બુધેલ જવાના રસ્તે આદિલ હુસેનભાઇ ગણેજા, અસલમ કાદરભાઈ ખોખર અને તોફીક રફીકભાઈ શેખ નામના સાંઢીયાવાડ વિસ્તારના ત્રણ શખ્સોને મેડ ઇન યુએસએ લખેલી દેશી બનાવટની પિસ્તોલ નંગ 3 તેમજ જીવતા કાર્ટીસ 9  સાથે કુલ રૂ.75900 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સોમનાથના સાનિધ્યમાં દેવ દિવાળીથી યોજાતો મેળો મોકૂફ

editor

પંચમહાલમાં ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા મહિલાની પ્રસૃતિ કરાવાઈ

editor

અમદાવાદમાં ફલાય ઓવર બ્રિજ નિર્માણના કામો ધીમા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1