Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરમા અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિના પ્રમુખની વરણી

સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે,અખિલ ભારતીય માનવ અધિકાર સમિતિ દ્વારા કર્મનિષ્ઠ લગન, સમાજસેવા તેમજ સામાજિક સંગઠન કાર્યોને ધ્યાનમાં રાખી લીબડીના કલ્પેશભાઈ વાઢેરને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી તે માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા કલ્પેશ વાઢેરને લીબડીના રહેવાસી જેઓને જિલ્લા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવતા લોકોમાં ખુશીની લહેર છવાઇ જવા પામી હતી અને જેઓએ કોરોના કાળમાં પોતાનું અને પોતાના પરિવારની પરવા કર્યા વગર જનસેવા કરેલ તેમજ કોરોનાગ્રસ્ત  વિસ્તારોમાં લોકો સાથે સતત સંપર્કમાં રહી ભૂખ્યાને ભોજન તેમજ ફ્રુટ ,ફ્રૂટ પેકેટ ઓક્સિજન વગેરે માટેની વ્યવસ્થા માં પૂરતો સહકાર આપી દર્દી નારાયણની સેવામાં અગ્રેસર રહ્યા હતા ત્યારે લોકલાડીલા  કલ્પેશ વાઢેરને ફુલહાર કરી સમાજ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ લીબંડીના જાગૃત, અને સેવાભાવી નાગરિકોએ આવકાર્યા હતા

Related posts

મહુડી મંદિરના ટ્રસ્ટ્રીઓએ ૪૦૦ ગ્રામ સોનુ ચોર્યાની કબૂલાત કરી

aapnugujarat

ई-चालान से त्रस्त लोग करेंगे चुनाव का बहिष्कार : सरसपुर इलाके में ३ महीने में ५९ हजार ई-चालान

aapnugujarat

કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલી હિંસક : સ્થિતિ તંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1