Aapnu Gujarat
ગુજરાત

અરવલ્લીમાંથી વધુ એક બોગસ ડોકટર ઝડપાયો

અરવલ્લીથી અમારા સંવાદદાતા સતીષ સોલંકી જણાવે છે કે, મોડાસા રૂરલ PI એમ.બી.તોમર અને તેમની પોલીસ ટીમે રાજલી ગામે રેડ કરતા ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો હતો. બોગસ ડોકટર કોઈ પણ ડીગ્રી વગર દર્દીઓ ની સારવાર કરી રહ્યો હતો .
મોડાસા રૂરલ પોલીસે અરવિંદસિંહ પરમાર નામના બોગસ ડોકટરની ધરપકડ કરી હતી.
અરવિંદસિંહ સોલંકી પોતાના ઘરે અલોપેથી પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા અને પોલીસે એલોપેથીક દવાઓ અને મેડિકલ ના સાધનો સહિત 6921.28 રૂ.નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે મેડિકલ સાધનો સહિત એલોપેથીક દવાઓ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથધરી હતી .ડીગ્રી વિના દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા રૂરલ પોલીસ એ કાયદેસરની કાર્યવાહી કરી હતી

Related posts

રાજ્યસભા : ગુજરાત કોંગ્રેસનાં મોટા માથાને રાહુલે કદ પ્રમાણે વેતર્યા

aapnugujarat

નવરાત્રી દરમિયાન છેડતીની ઘટનાઓને રોકવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં

aapnugujarat

આગામી ૫ વર્ષમાં આફ્રિકન વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ વધારી ૫૦,૦૦૦ કરાશે : જાવડેકર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1