Aapnu Gujarat
મનોરંજન

ફાતિમા શેખ covid-19 પોઝીટીવ

દેશમાં સતત કોરોના કહેર વધતો જાય છે તેમ આ સંક્રમણની ઝપેટમાં બોલીવુડના સેલીબ્રીટી પણ આવી રહ્યા છે. એક પછી એક નામ સામે આવી રહ્યા છે ત્યારે દંગલ ફેમ ફાતિમા શેખ પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.કોરોનાના સંક્રમણનો ભોગ બની છે તેવું તેણે પોતાના સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું.અને પોતે હોમ ક્વોરન્ટીન છે અને જરૂરી બધા પ્રીકોશન તેમજ પ્રોટોકોલ નુ પાલન કરી રહી છે.ધીમે ધીમે કરીને કોરોનાના ભોગ બનતા સેલીબ્રીટીની લીસ્ટ વધતી જાય છે.  

Related posts

पद्मावत का अनुभव कलाकार के लिए डराने वाला : शाहिद

aapnugujarat

બે શરતો બાદ અરૂણ ગવળીએ આપી હતી અર્જુન રામપાલને ‘ડેડી’ ફિલ્મ બનાવવાની પરવાનગી

aapnugujarat

અદિતિ ‘પદ્માવતિ’ ફિલ્મને લઇને આશાવાદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1