Aapnu Gujarat
ગુજરાત

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે બૃહદ બેઠક યોજાઈ

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા/મહાનગરના પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ અને પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જશ્રી-સહઇન્ચાર્જશ્રીઓની બૃહદ બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, શ્રી કે.સી.પટેલ, શ્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા સહિતના પ્રદેશ હોદ્દેદારો-આગેવાનો ઉપસ્થિત રહ્યા.

Related posts

મહેસાણામાં બટાટાની સારી ખેતી

editor

पांच से ज्यादा मेमो मिलने वाले को १० दिनों में जुर्माना चुकाना पड़ेगा

aapnugujarat

ગાંધીનગર જિલ્લામાં ૧ લાખ હેક્ટરમાં વિવિધ પાકનું વાવેતર

editor

Leave a Comment

UA-96247877-1