Aapnu Gujarat
બ્લોગ

બિસ્મારક

હિટલર હતો ખૂબ જ ઘમંડી
સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા લોખંડી

૫૬૫ રજવાડાં ભારત મા ભેળવ્યા
જૂનાગઢ, હૈદરાબાદ ને કાશ્મીર કેળવ્યા

જન્મ ૧૮૭૫ કરજણ જીલો ખેડા
લક્ષદ્વીપ ભેળવ્યું ભારત મા સ્વેળા

બન્યા પ્રથમ નાયબ વડા પ્રધાન
અખંડ ભારત હતું તેમનું નિશાન

૫૬૫ રજવાડાઓ નો કર્યો વિલય
અખંડ ભારત નો થયો છે આજ ઉદય

દેશ ભલે ને છે ખૂબ કરાજદાર
વિશ્વ માં સૌથી ઊંચું
સ્ટેચ્યુ બનાવ્યું છે સરદાર નું મજેદાર

બારડોલી સત્યાગ્રહ માં સફળતા સાધી
સરકારે ખેડૂતો ને કર માં રાહત ખૂબ આપી

ખૂબ જ મોટો છે નર્મદા ડેમ
સરદાર પટેલ ઉભા છે ત્યાં અડીખમ

ડેમમાં પાણી છે કરોડો લીટર
સ્ટેચ્યુ છે ઉંચામાં ઊંચું ૧૮૨ મીટર

હું છું મી. નરેન્દ્ર મોદી નો ફેંન
સરદાર સ્ટેચ્યુ છે તેઓની દેન

ગાવું છે મારે સરદાર પટેલ નું ગીત
સ્વાભિમાન નું છે એ સુંદર અજોડ પ્રતિક

કવિ ગુલાબ ચન્દ કહે ખબરદાર
ગુજરાત એ આપ્યા છે લોખંડી સરદાર

ડૉ ગુલાબચંદ પટેલ
અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર

Related posts

भारत-विरोधी आतंक और जासूसी

editor

૨૫૦૦ વર્ષ પહેલાં ભારતમાં થતી હતી પ્લાસ્ટિક સર્જરી

aapnugujarat

ગુજરાત ચુંટણી પરિણામોનું વિશ્લેષણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1