Aapnu Gujarat
ગુજરાત

સાત કુંડા ધોધ રમણીય બન્યો

મહીસાગર જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થવા પામી છે. વરસાદને કારણે ખેડુતો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે. સમગ્ર જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઉઠ્યો છે. સંતરામપુર તાલુકાનું સાતકુડા ગામ તો પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે. અહીં લીલાછમ પહાડો આવેલાં છે. આ પહાડોની વચ્ચે સાતકુડા ધોધ આવેલો છે જે હાલ રમણીય બન્યો છે. અહીં સાત કુંડ આવેલ હોવાથી ગામની નામ સાત કુંડ છે. આ રમણીય ધોધ જોવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

યુવતીનું સ્ત્રીબીજ કાઢી લેનાર પિયુષ પટેલની ધરપકડ

aapnugujarat

शहर में लगातार सातवें दिन भी धीमी बारिश जारी रही

aapnugujarat

મ્યુનિ. હેલ્થ વિભાગની સખ્ત કાર્યવાહી : મીઠા માવા, દહી સહિતના સેમ્પલ અપ્રમાણિત જાહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1