Aapnu Gujarat
ગુજરાત

ધ્રાડવડા ગામે દારૂ ઝડપાયો

કોરોનાની મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લા એલ.સી.બી. પોલીસને ફરી એક વખત સફળતા પ્રાપ્ત થઈ છે .પોલીસને ગત દિવસે ખાનગી બાતમી મળી હતી કે દિયોદર તાલુકાના ધ્રાડવડા ગામે કેશાજી મફાજી ઠાકોરના ખેતરમાં બનાવેલ રહેઠાણ મકાનમાં બાજરીના પૂળાની અંદર રાજસ્થાની બનાવટનો દેશી દારૂ સંતાડેલ છે તેવી બાતમીના આધારે રેડ કરતા દેશી દારૂની ૨૭૫ બોટલ કુલ કિંમત ૧૩૭૫૦ મળી આવતા પોલીસે દારૂ કબજે લઈ આરોપી બુટલેગર કેશાજી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ,દિયોદર)

Related posts

નસવાડી તાલુકાના 300 શ્રમિકો 45 દિવસ થી ભાવનગર જિલ્લામા ફસાયેલ હોય વતન આવવા મદદની માંગ કરવામા આવી છે.

editor

પાલનપુરમાં મેડિકલ કોલેજ શરૂ થતાં લોકોને ખુબ ફાયદો

aapnugujarat

કાંકરીયા પ્રાણી સંગ્રાહાલયને પ્રાણીઓ અંગે રોજ ૧૦ કોલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1