Aapnu Gujarat
રમતગમત

કોરોના વાયરસને કારણે બર્લિન મેરેથોન રદ

ઘણા મહિનાની અનિશ્ચિતતા પછી કોરોના વાયરસને કારણે બર્લિન મેરેથોન રદ કરવામાં આવી છે. આયોજકોએ જણાવ્યું હતું કે ઘણી ચર્ચાઓ કર્યા પછી પણ તેઓ પછીની તારીખ નક્કી કરી શક્યાં નથી. જર્મનીના અધિકારીઓએ ઓક્ટોબર સુધી કોઈપણ મોટી ટૂર્નામેન્ટ્સ યોજવા પર પ્રતિબંધ લગાવ્યો છે. બર્લિન મેરેથોન 27 સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી.ન્યુ યોર્ક સિટી મેરેથોન પણ આ જ દિવસે રદ કરવામાં આવી , જે 1 નવેમ્બરના રોજ યોજાવાની હતી.

Related posts

टेस्ट क्रिकेट में वापसी की उम्मीद कभी नहीं छोड़ी थी : स्मिथ

aapnugujarat

बीडब्ल्यूएफ विश्व टूर फाइनल्स में सिंधु को सीधा प्रवेश नहीं

editor

બેન સ્ટોક્સ યુએઈ પહોંચ્યો પણ ટીમ સાથે નહીં જોડાઈ શકે

editor

Leave a Comment

UA-96247877-1