Aapnu Gujarat
શિક્ષણ

થરા કોલેજમાં રાસ ગરબાનું આયોજન કરાયું

કાંકરેજ તાલુકાનાં થરામાં આવેલ કેળવણી મંડળ સંચાલીત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ શ્રીમતી કે કે શાહ આટ્‌ર્સ એન્ડ શ્રીમતી એલ બી ગુજારીયા કોમર્સ કોલેજ થરામાં સપ્તધારા અંતર્ગત ગીત સંગીત નૃત્ય ધારા હેઠળ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના આચાર્ય દિનેશકુમાર એસ ચારણના સુચારા માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં કોલેજના શિક્ષકો રામજીભાઈ તેમજ નટુભાઈ તેમજ ર૦૦ જેટલા વિધાર્થી ભાઈ બહેનોએ ભાગ લઇ વિવિધ ઇનવેટો પરંપરાગત તેમજ મોર્ડન વેષભુષામાં સજ્જ થઇ ભાગ લીધો હતો. આ પ્રસંગે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ કોલેજ કર્મચારી ગણ હાજર રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ, વર્ષાબેન ઠક્કર, હીનાબેન રાવળ તેમજ રમીલાબેન માજીરાણાએ કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- મહંમદ ઉકાણી, કાંકરેજ)

Related posts

फंडामेन्टल की आधुनिक टेक्नोलॉजी प्रोफेसरों द्वारा तैयार

aapnugujarat

યુપીએસસીની પરીક્ષામાં ગુજરાતનાં ૩૫ વિદ્યાર્થીઓ પાસ

aapnugujarat

કોતરવાડા પ્રાથમિક – માધ્યમિક શાળામાં નિઃશુલ્ક ચોપડાનું વિતરણ

editor

Leave a Comment

UA-96247877-1