Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ શહેરમાં ડિજીટલ ઇન્ડિયા અંગેની જાણકારી આપવાં ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટીનાં અધ્યાપિકાની અઘ્યક્ષાતામાં શિબીર યોજાઇ

ભારતનાં પ્રધાનમંત્રીના ડિજીટલ ઇન્ડિયાનાં ઉપક્રમે લોકોને જાગૃતિ માટે ડિજીટલ પેમેન્ટ, કેશલેસ પેમેન્ટ તથા પી.ઓ.એસ મશીન,મોબાઈલ બેંકિંગ, પેટીએમની જાણકારી વગેરે ચર્ચાઓ માટે આજરોજ સરકારી પુસ્તકાલય ખાતે કેન્દ્રીય ગુજરાત યુનિવર્સિટી ગાંઘીનગરનાં અઘ્યાપિકા ભક્તિ ગાલાની ઉપસ્થિતમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને ડિજીટલ ઇન્ડિયા તેમજ મોબાઇલ બેંકિંગ, કેશલેશ વ્યવહાર સહિતની ચર્ચાઓ કરાઈ હતી. આ કાર્યક્રમ માં ગામના જાગૃત નાગરિક સહિત પુસ્તકાલયના વાંચકો ઉપસ્થિત રહ્યા હતા.

બાઇટ- ભક્તિ ગાલા, અધ્યાપિકા, કેન્દ્રીય ગુજરાત યુનિવર્સિટી, ગાંઘીનગર

Related posts

હજીરા બાયપાસ ઉપર ડમ્પર ચાલકે બે યુવકને ટક્કર મારી

aapnugujarat

લીંબડી ખાતે “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમની ઉજવણી

editor

વિરમગામમાં મમતા દિવસે સગર્ભા બહેનોને જીડીએમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1