Aapnu Gujarat
ગુજરાત

પી.ડી વસાવાએ રાજપીપળા પાલિકાના સફાઈ કર્મીઓની મુલાકાત લીધી

રાજપીપળા નગરપાલિકાના રોજમદાર સફાઇ કર્મીઓ પોતાની પડતર મંગણીઓને લઇ છેલ્લા ચાર દિવસથી હડતાળ ઉપર ઉતરી આવ્યા છે ત્યારે આજે નાંદોદ ના કોંગ્રેસી ધારાસભ્ય પી.ડી. વસાવાએ હડતાળ ઉપર બેઠેલા કામદારોની મુલાકાત લીધી હતી અને તેઓની રજૂઆતો સાંભળી હતી ત્યારબાદ તેમની રજુઆતને સ્થાનિક તેમજ સરકારને પણ રજુ કરવા તેમજ તેમને ન્યાય આપવા પ્રયત્ન કરવા આશ્વાસનઆપ્યું હતું. ઉપરાંત યુવક કોંગ્રેસ ના નેતાઓ અને સરપંચ પરિષદના યુવા નેતાએ પણ હડતાળ ઉપર ઉતરેલા કામદારોની મુલાકાત લઈ તેમને યોગ્ય ન્યાય આપવા બીડું ઝડપ્યું છે.
(તસવીર / અહેવાલ :- આરીફ જી. કુરૈશી, રાજપીપળા)

Related posts

વેરાવળ શહેર ને પીવાનુ પાણી પુરુ પાડતો હીરણ -2 ડેમની મુલાકાત લેતા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી….

editor

ભુજ પાસે અકસ્માતમાં ૯ પટેલ યુવાનોના મોત થયા

aapnugujarat

ભાણગઢમાં એક જ દિવસમાં ૯૦ ટકા કોવિડ રસીકરણ કરવાની સિધ્ધિ

editor

Leave a Comment

UA-96247877-1