Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને વીરમાયાના કેલેન્ડર વહેંચાયા

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સમગ્ર પરગણા વણકર સમાજ મહેસાણા તેમજ સમાગમ સમાજ (મહેસાણા)ના તંત્રી ભીખાભાઈ એ. મકવાણાએ ‘આપણું ગુજરાત’નાં તંત્રી દેવેન વર્મા અને ધંધુકાના પૂર્વ સાંસદ રતિલાલ વર્માને ડૉ. બાબાસાહેબ આંબેડકર અને વીર માયાનાં વર્ષ ૨૦૨૦ના કેલેન્ડર આપ્યાં હતાં.

Related posts

જવેલર્સના સ્વાંગમાં ગઠિયાએ ૧૫ લાખની કરેલી છેતરપિંડી

aapnugujarat

નરેન્દ્ર મોદી વિચાર મંચની કાર્યકારિણી સભા ગાંધીનગર ખાતે યોજાઈ

aapnugujarat

આણંદમાં બનાવટી નોટો સાથે બે ઝડપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1