Aapnu Gujarat
રમતગમત

પાલડી મીઠીગામની મંજુએ ૪૦૦ મીટર દોડમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો

લોકનિકેતન વિનય મંદિર, પાલડી મીઠી ગામનું ગૌરવ મોદી મંજુબેન મફાજી ધો-૧૧ની વિદ્યાર્થીની અંડર -૧૯ વર્ષ શાળાકીય એથ્લેટીક્સની ૪૦૦ મીટર દોડમાં હિંમતનગર ખાતે ભાગ લીધેલ હતો જેમાં તેણે સમગ્ર રાજ્યમાં બીજો ક્રમ મેળવી સમાજ, પરિવાર, શાળા અને ગામનું નામ રોશન કર્યું છે. શાળાના આચાર્ય દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. મંજુની સફળતામાં સ્કૂલના પીટી શિક્ષક મહેન્દ્ર રોહિતનો સિંહફાળો છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

બુમરાહ અને નીતિશ રાણાને BCCIએ આપી મોટી સજા

aapnugujarat

BCCI announces Indian women’s squad for West Indies tour

aapnugujarat

હરભજનસિંહ છોડી શકે છે ચેન્નઈ સુપરકિંગ્સનો સાથ

editor

Leave a Comment

UA-96247877-1