Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર નગરપાલિકા પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા શહેરમાંથી ૩૦૦ કિલો પ્લાસ્ટીક જપ્ત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા દ્વારા છેલ્લાં ઘણાં સમયથી પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા ઝુંબેશ હાથ ધરેલ છે જે આજરોજ હિંમતનગર શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ જૈનીથ પ્લાસ્ટિક નામની દુકાનમાંથી નગરપાલિકા ચીફ ઓફિસર સહિત પાલિકાની ટીમ ના અધિકારી સાથે રહી જૈનીથ પ્લાસ્ટિક તથા ટાવર પાસે ના શાક માર્કેટ પાસે ચેકિંગ હાથ ધરતા કુલ ટોટલ ૩૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને ત્રણ હજાર જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો. હિંમતનગર નગરપાલિકા હાલમાં તો સારી કામગીરી કરી રહી છે ત્યારે શહેરમાં ખાનગી ધોરણે દુકાનદારો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા નજરે પડે છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

ઈડરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિને મશાલ રેલી યોજાઈ

aapnugujarat

સ્વાઇન ફલુ સંદર્ભે સરકાર હાઇકોર્ટને ગેરમાર્ગે દોરે છે

aapnugujarat

अहमदाबाद के टूटे हुए रोड मामले में म्युनि. के दो इंजीनियरों के खिलाफ विजिलन्स जांच

aapnugujarat

Leave a Comment

UA-96247877-1