Aapnu Gujarat
ગુજરાત

થરા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈનું સન્માન કરાયું

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવી રહેલા પી.એસ.આઇ એચ.એન.પટેલનું કાંકરેજ મિડિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં રામજી રાજગોર, મોહંમદ ઉકાણી, ચેહરસિંહ વાધેલા, કનુજી ઠાકોર, ભગવાનભાઈ રાયગોર સહિત કાંકરેજ તાલુકાના પત્રકાર મિત્રોએ થરા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ.નું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- મોહંમદ ઉકાણી,બનાસકાંઠા)

Related posts

નર્મદા જિલ્લામાં તિલકવાડા ખાતે આન-બાન-શાન સાથે  પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની થનારી ભવ્ય ઉજવણી

aapnugujarat

ઉમા વિદ્યાલયના બાળકો દ્વારા બેટી બચાવો અંગે ખાસ ઝુંબેશ

aapnugujarat

રૂપાણી સરકાર ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરે : હાઇકોર્ટ

editor

Leave a Comment

UA-96247877-1