Aapnu Gujarat
રમતગમત

છોટાઉદેપુર જિલ્લાના જબુગામ સી.એન.બક્ષી હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ યોજાયો

બોડેલી તાલુકાના જબુગામ સી.એન.બક્ષી હાઇસ્કુલ ખાતે શનિવારે ખેલ મહાકુંભ જિલ્લા કક્ષા ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ઉપસ્થિત જિલ્લાકક્ષાએ દિનેશભાઈ ભીલ તેમજ જિલ્લા રમત ગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ, જિલ્લા શિક્ષણ વિભાગમાંથી ઇમરાન સોની અને અન્ય આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. તમામ તાલુકાના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

કોહલીની કેપ્ટનશીપ ખતરામાં…???

editor

ઋષભ પંત ખતરનાક ખેલાડી : શેન જુર્ગનેસ

editor

हमें T20 में अभी लंबा रास्ता तय करना है : महमुदुल्लाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1