Aapnu Gujarat
ગુજરાત

ડીસા તાલુકાની ખેટવા રેલવે લાઈન યુવક – યુવતીએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો

ડીસા તાલુકાના ખેટવા ગામ નજીક એક યુવાન તેમજ એક યુવતીએ રેલવે ટ્રેક પર પડતું મૂકી જીવન લીલા સંકેલી લીધી હતી. ભીલડી પાલનપુર રેલવે ટ્રેક ઉપર ખેટવા ઇન્દીરાનગર જોડે ડીસા તાલુકાના ઢેઢાલ ગામના યુવાન પ્રવિણજી બળવંતજી વાઘેલા અને ડીસા તાલુકાના દામા ગામની યુવતી કંકુબેન પરબતજી ઠાકોરે કોઈ અગમ્ય કારણોસર રેલવે ટ્રેક પર પડતું મૂકી જીવનલીલા સંકેલી લીધી હતી જેની વધુ તપાસ ભીલડી રેલવે પોલીસ એસ.આઇ.નટવરસિંહ અશોકભાઈ દેસાઈ, હેડ કોન્સ્ટેબલ ભાટિયા તેમજ નરેશભાઈ ચલાવી રહ્યા છે.
(તસવીર / અહેવાલઃ રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા…)

Related posts

दुनिया का पहला लग्जीरियस ‘क्रिप्टो’ क्रूज शिप होगा कबाड़ में तब्दील, गुजरात आने के लिए हुआ रवाना

editor

અમદાવાદ ફ્લાવર શોની થયેલી શરૂઆત

aapnugujarat

आईबी के अलर्ट से अंबाजी मंदिर में सुरक्षा बढ़ा दी गई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1