Aapnu Gujarat
Uncategorized

ગીરસોમનાથ જીલ્લા ના વડોદરા ડોડીયા ગામે શાળા પ્રવેશોત્સવ જીલ્લા પોલીસ અધિક્ષક હિતેષ જોઇસર દ્રારા કરાવ્યો

આજે રોજ ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામે શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક હિતેષ જોઇસર દ્રારા કરાવવામા આવેલ હતો જેમા નાના ભૂલકાઓ ને પ્રવેશ બદલ પ્રોત્સાહિત કરવામા આવેલ હતા જેમાં ગુજરાત ભરમા આજથી ત્રીદિવસ ગ્રામ્ય વિસ્તારની શાળાઓમા પ્રવેશોત્સવ નો ઉત્સાહ ભેર પ્રારંભ થયેલ છે ત્યારે ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામે પણ શાળા પ્રવેશોત્સવ – ર૦૧૭  નો પ્રારંભ ગીરસોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક હિતેષ જોઇસર દ્રારા કરવામા આવેલ હતોઈ જેમા  ૪પ૦૦  થી વધુ વસ્તી ધરાવતા વડોદરા ડોડીયા ગામમા કુલ પાંચ કન્યાલ કુમાર છાત્રાલયો છે તેમજ એક પ્રાથમિક સરકારી શાળા પણ આવેલ છે જેમા આજરોજ  નવા ભૂલકાઓ એ શાળા પ્રવેશ કરેલ હતો જેમને ઉપસ્થિત જીલ્લા પોલીસ અધિક્ષકલ શાળા સંચાલકોલ ગામના આગેવાનો દ્વારા કીટ આપી આવકારવા મા આવેલ હતા આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી ઓ દ્રારા પયાઁવરણ નુ જતનલ બેટી બચાવો અભિયાનલ યોગાસનલ વ્યસન મુક્તિ સહીતના અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી સૌને આકઁષીત કરેલ હતા

હિતેષ જોઇસર જણાવ્યુ હતું કે જીલ્લા પોલીસ અધિક્ષક ગીરસોમનાથ ગીર સોમનાથ જીલ્લા ના વડોદરા ડોડીયા ગામે શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ  થયેલ છે જનો મુખ્ય હેતુ સમગ્ર ગુજરાત મા બાળકોના મુલ્યાંકન થાયલ શિક્ષણ ની ગુણવત્તા વધેલ દિકરીઓ પણ દિકરા ઓની જેમ આગળ વધે  તેવા હેતુથી આ શાળા પ્રવેશોત્સવ યોજવામા આવે છે આ સંવેદના સાથે જોડાયેલા પ્રસંગમા વિધાથીઁ ની આંખમા હરખ અને કુતુલતા જોવાનો આનંદ માણી જીલ્લા પોલીસ અધિક્ષક હિતેષ જોઇસર પણ ખૂબ પ્રભાવિત થયા હતા

સ્મીત ડોડીયા વિધાથીઁ વડોદરા ડોડીયા વડોદરા ડોડીયા ના એક ડોડીયા પરીવાર નો પુત્ર કે જે જન્મથી જ અપંગ છે અને આજના સમગ્ર કાયઁક્મ નુ સ્ટેજ સંચાલન તેમના દ્રારા કરવામા આવતા તેમજ આજ શાળા નો વિધાથીઁ હોય અને નવોદય ની પરીક્ષા મા પણ પાસ થયેલ હોય તેવા ટેલેન્ટેડ સ્મિત ડોડીયા નુ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સન્માન કરવામા આવેલ હતુ

Related posts

વઢવાણના ઐતિહાસિક ગઢને બચાવવા ઉપવાસ આંદોલનનું રણશીંગુ ફુંકાયુ

editor

જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ૫૦,૦૦૦ ગુણીની મગફળીની બમ્પર આવક

editor

આજોઠાનાં ખેડૂતે પ્રથમવાર ખારેકનું વાવેતર કરી સૌપ્રથમ ખારેક સોમનાથ મહાદેવને અર્પણ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1