Aapnu Gujarat
ગુજરાત

માલોદ વિવિધ કાર્યકારી સહકારી મંડળી ફડચામાં લઈ જવાઇ

 

ધી માલોદ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી. મુ. માલોદ તા. કરજણ જિ. વડોદરાને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, વડોદરાના અંતિમ હુકમથી ધી ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ની કલમ-૧૦૭ અને કલમ-૧૦૮ અન્વયે ફડચામાં લઈ જઇ ફડચા અધિકારી ની નિમણૂંક કરવામાં આવી છે. જે કોઇનું આ મંડળી પાસે લ્હેણુ કે માંગણું બાકી હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયા તારીખથી બે (૨) માસમાં ફડચા અધિકારી અને સહકારી અધિકારી (ફડચા નં.૩) લગત જી.રજિ.સ.મં. વડોદરાનો રૂબરૂ સંપર્ક કરી તે અંગેના આધાર-પુરાવા સહિત નોંધાવી જવા જણાવવામાં આવે છે. સમય મર્યાદા બાદ કોઇ લ્હેણુ કે માંગણું નોંધવામાં આવશે નહીં અને મંડળીને આટોપી લેવાની કાર્યવાહી આગળ ચલાવવામાં આવશે તેમ યાદીમાં જણાવાયુ છે.

Related posts

शहर के पूर्व क्षेत्र में लाकडा गैंग का आतंक : युवक को डंडे से मारने पर गंभीर रूप से घायल

aapnugujarat

રાજ્યમાં સ્વાઈન ફ્લુનો કહેર જારી રહ્યો : વધુ બેના મોત

aapnugujarat

શહેરનાં વિવિધ વિસ્તારોમાં દાગીનાની ચોરી : ત્રસ્કરોનો ભારે તરખાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1