Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં પાંચ ટ્રક કેરીનો જથ્થો જપ્ત

સુરતના ઘોડ દોડ અને ભટાર રોડ વિસ્તારમાં કૂટપાથ પર કેરી વેચતા નાના વેપારીઓ પર તંત્રએ લાલ આંખ કરી છે.સુરતના ઘોડ દોડ અને ભટાર રોડ વિસ્તારમાં ફૂટપાથ પર કેરી વેચતા નાના વેપારીઓ પર તંત્રએ તવાઇ બોલાવી છે. કોર્પોરેશને પાંચ ટ્રક ભરીને નાના વેપારીઓની કેરીનો જથ્થો જપ્પ કર્યા છે. તંત્રે કડક હાથે કામગીરી કરતા ભાજપના આગેવાનોમાં દોડધામ મચી છે. તંત્રએ બે ટ્રક ભરીને શાકભાજીનો જથ્થો પણ જપ્ત કર્યો છે.

Related posts

સ્માર્ટ પાર્કિંગ નહીં હોવાથી આડેધડ જ પાર્કિંગ થાય છે

aapnugujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે નીતિન પટેલના કોંગ્રેસ પર પ્રહારો

aapnugujarat

ખેડબ્રહ્મા લૂંટ વિથ મર્ડર કેસમાં પોલીસને મળી સફળતા

editor

Leave a Comment

UA-96247877-1