Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૨૦૨૦ સુધીમાં બનશે ૧ કરોડ મકાન

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૦૨૦ સુધી બધાને ઘર આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મોદી સરકારની આ એક મહત્વકાંક્ષી પરિયોજના છે. આ લક્ષ્યને પૂરી કરવા માટે કેન્દ્રીય આવાસીય અને શહેરી વિકાસ મંત્રાલય તરફથી ૨૦૧૮માં અનેક યોજના શરૂ કરવામાં આવી હતી. જે હેઠળ ૨૦૨૦ સુધીમાં ૧ કરોડ ઘર બનાવાની આશા રાખવામાં આવી છે. અને આ પહેલા ૧ કરોડ ઘરનું નિર્માણ કામ શરૂ કરવાનું પણ લક્ષ્ય છે. ે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૦૨૦ સુધી બધાને ઘર આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મોદી સરકારની આ એક મહત્વકાંક્ષી પરિયોજના છે. આ લક્ષ્યને પૂરી કરવા માટે કેન્દ્રીય આવાસીય અને શહેરી વિકાસ મંત્રાલય તરફથી ૨૦૧૮માં અનેક યોજના શરૂ કરવામાં આવી હતી. જે હેઠળ ૨૦૨૦ સુધીમાં ૧ કરોડ ઘર બનાવાની આશા રાખવામાં આવી છે. અને આ પહેલા ૧ કરોડ ઘરનું નિર્માણ કામ શરૂ કરવાનું પણ લક્ષ્ય છે. શહેરી વિકાસ મંત્રાલય પર આ સિવાય સ્વચ્છ ભારત મિશન, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવી અનેક યોજનાઓની જવાબદારી રહેલી છે ત્યારે એક અધિકારીએ જણાવ્યું કે ૨૦૧૮ સુધી સમગ્ર દેશના કુલ ૧૬૧૨ શહેરોને જાહેરમાં શૌચ કરવાથી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૪૧૨૪ શહેરો અને ગામને જાહેરમાં શૌચથી મુક્ત કરવામાં આવ્યા છે.

Related posts

कम दुरी के लिए शताब्दी एक्सप्रेस का किराया कम होगा

aapnugujarat

लक्ष्मी रतन शुक्ला के इस्तीफे पर ममता बनर्जी ने कहा, इसे नकारात्मक तरीके से न लें

editor

सर्वदलीय बैठक में बोले पीएम मोदी – अभी भी खुलें हैं किसानों से बातचीत के लिए दरवाजे

editor

Leave a Comment

UA-96247877-1