Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો

સોમનાથ હરિ અને હરની ભૂમિ છે, પ્રભાસના આ સ્થાનેથી ભગવાન શ્રી કૃષ્ણની સ્વધામ ગમન લીલાની યાદો વસેલી છે, તો ચંદ્ર દેવને ચંદ્રકલાની પૂનઃપ્રાપ્તિ સાથે ક્ષય રોગમાંથી મુક્ત થયાની આદ્યાત્મિક યાદ આ સ્થાનમાં જોડાયેલી છે જેથી અહીં ભક્તો ભગવાન શિવ-કૃષ્ણ ભક્તો હરિહરનાં આ ધામના એક સાથે દર્શન થાય તેવો વૈષ્ણવ દર્શન શ્રૃંગાર ભગવાન સોમનાથને કરવામાં આવેલ જેમાં વલ્લભાચાર્યજી, યમુને મહારાણીજીના દર્શનની ઝાંખીથી ભક્તજનો કૃતાર્થ થયા હતા.
રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

ઈણાજ ખાતે રૂા.૭૨૪.૯૯ લાખના ખર્ચે નિર્મિત ગીર સોમનાથ જિલ્લાની પ્રથમ મોડેલ સ્કુલનુ મંત્રીશ્રી જશાભાઈ બારડના હસ્તે લોકાર્પણ

aapnugujarat

જૂનાગઢમાં ગિરનાર મહોત્સવનો પ્રારંભ

aapnugujarat

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી શહીદ દિને પ્રાર્થના યોજાઈ સભા

editor

Leave a Comment

UA-96247877-1