Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો

સોમનાથ હરિ અને હરની ભૂમિ છે, પ્રભાસના આ સ્થાનેથી ભગવાન શ્રી કૃષ્ણની સ્વધામ ગમન લીલાની યાદો વસેલી છે, તો ચંદ્ર દેવને ચંદ્રકલાની પૂનઃપ્રાપ્તિ સાથે ક્ષય રોગમાંથી મુક્ત થયાની આદ્યાત્મિક યાદ આ સ્થાનમાં જોડાયેલી છે જેથી અહીં ભક્તો ભગવાન શિવ-કૃષ્ણ ભક્તો હરિહરનાં આ ધામના એક સાથે દર્શન થાય તેવો વૈષ્ણવ દર્શન શ્રૃંગાર ભગવાન સોમનાથને કરવામાં આવેલ જેમાં વલ્લભાચાર્યજી, યમુને મહારાણીજીના દર્શનની ઝાંખીથી ભક્તજનો કૃતાર્થ થયા હતા.
રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

આવતીકાલથી ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થશે

aapnugujarat

કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરી કેસમાં ૨ વર્ષ ૯ મહિનાની સજા

aapnugujarat

સુત્રાપાડા તાલુકાના કદવાર ગામમાં રસ્તા બિસ્માર : લોકો પરેશાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1