Aapnu Gujarat
Uncategorized

72માં સ્વાતંત્ર પર્વની ઉજવણી સોમનાથ તીર્થધામ માં કરવામાં આવી હતી.

શ્રી સોમનાથ મંદિર અને દેશના સ્વતંત્રતાના મહત્વના પ્રસંગો પરસ્પર એક બીજા સાથે જોડાયેલ છે, આજે ભગવાન સોમનાથની નીશ્રામાં પ્રાતઃઆરતી, સરદારવંદના કરવામાં આવેલ હતી, ટ્રસ્ટના માન.ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરી દ્વારા ધ્વજવંદન કરવાનામાં આવેલ. જેમાં મંદિર સુરક્ષા માં જોડાયેલ પોલીસ જીઆરડી એસઆરપી સોમનાથ સીક્યોરીટી સ્ટાફ, શ્રી સોમનાથ ટ્રસ્ટ અધિકારી કર્મચારીઓ, સ્થાનીક અગ્રણીઓ, તીર્થપુરોહીતો યાત્રીગણ જોડાયા હતા. આ પ્રસંગે સોમનાથ સુરક્ષા ડિવાયએસપી પી એમ પરમાર પણ જોડાયા હતા.

રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

જસદણ પેટા ચૂંટણી : ૨૨૬ ઇવીએમ પહોંચાડી દેવાયા

aapnugujarat

पालिताणा नगरपालिका मेंडेट फाड़ने का मामला गुजरात उच्च न्यायालय में पहुंचा

editor

ડભોઇ બોડેલી રોડ ઉપર છેલ્લા ઘણા સમય થી રોડની બંને સાઈડ રેતીના થર,વાહન ચાલકોને ભારે હાલાકી

editor

Leave a Comment

UA-96247877-1