Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શ્રધ્ધા પેટ્રોલિયમ (બોડકદેવ) ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની વિશેષ ઉજવણી કરાઈ

વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી જેનાં અનુસંધાને અમદાવાદનાં બોડકદેવ વિસ્તારમાં આવેલ શ્રધ્ધા પેટ્રોલિયમ ખાતે વિશેષ પ્રકારની ઉજવણી કરાઈ હતી જેમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવતાં લોકોને છોડનું વિતરણ કરાયું હતું તેમજ ‘આપણું ગુજરાત દૈનિક’નાં તંત્રી દેવેન વર્માએ ‘પર્યાવરણ બચાવો’ અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું.

Related posts

અનિલ અંબાણી વધુ એક ઝાટકો આપવા તૈયાર

aapnugujarat

૧૦ વધુ સરકારી કંપનીઓનું કરવામાં આવશે ખાનગીકરણ

editor

21 घंटे से लापता पूर्व केंद्रीय मंत्री चिदंबरम, कांग्रेस आयी बचाव में!!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1