Aapnu Gujarat
Uncategorized

પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનાં પુત્ર સમિપ અને તેમનાં પત્નીએ સોમનાથ મંદિરમાં દર્શન કર્યાં

દેશનાં પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના પુત્ર સમિપ શાસ્ત્રી પત્ની માલ્વિકા શાસ્ત્રીએ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શાસ્ત્રી પરિવારે પ્રાતઃ આરતી, સાયં આરતી, ગંગાજળ અભિષેક તથા પુજા સામગ્રી અર્પણ કરી, લાઇટએન્ડ સાઉન્ડ શો નિહાળી ધન્યતાનો અનુભવ કરેલ હતો. સોમનાથ વિઝીટર બુકમાં પોતાના વિચાર વ્યક્ત કરતા જણાવેલ કે, ’સોમનાથ મહાદેવના દર્શન એ અમારૂ સ્વપ્ન હતું. દર્શન કરી પ્રેરણાદાયક અને આદ્યાત્મિક ભાવની અનુભુતિ કરું છું.. ટેમ્પલ મેનેજમેન્ટ દ્વારા આ અનુભવ આપવા બદલ હું તેમનો આભારી છું
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

જેતપુર પંથકના ખેડૂતોની હાલત દયનીય

editor

જુનાગઢમાં બારે મેઘ ખાંગા : લોકોને ગરમીથી રાહત મળી

aapnugujarat

GST collection drop for 3rd month

aapnugujarat

Leave a Comment

UA-96247877-1